કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ' નું આયોજન ક્યા શહેરમાં કરાયું છે ? ઝાંસી, ઉત્તર પ્રદેશ કેવડિયા, ગુજરાત મુંગેર, બિહાર માનેસર, હરિયાણા ઝાંસી, ઉત્તર પ્રદેશ કેવડિયા, ગુજરાત મુંગેર, બિહાર માનેસર, હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો ? 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતનું પ્રથમ ડ્રોન ટેકનોલોજી રિસર્ચ સેન્ટર ક્યા શરૂ કરવામાં આવ્યું ? IIT કાનપુર IIT ગાંધીનગર IIT રુડકી IIT ગુવાહાટી IIT કાનપુર IIT ગાંધીનગર IIT રુડકી IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ "રિવર સિટીઝ એલાયન્સ" (RCA) ક્યા મંત્રાલયની પહેલ છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP