ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? રાસ કરાડી પેટલી ઉત્તરસંડા રાસ કરાડી પેટલી ઉત્તરસંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાદા ભગવાનનું મૂળ નામ જણાવો. સોમાભાઈ વિહાભાઈ પટેલ મૂળજીભાઈ સાકળચંદ પટેલ અંબાલાલ મૂળજીભાઈ પટેલ સાકળચંદ અંબાલાલ પટેલ સોમાભાઈ વિહાભાઈ પટેલ મૂળજીભાઈ સાકળચંદ પટેલ અંબાલાલ મૂળજીભાઈ પટેલ સાકળચંદ અંબાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ જુનાગઢ વડોદરા ભાવનગર ગોંડલ જુનાગઢ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1873 1868 1877 1879 1873 1868 1877 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. ધધક ઈવાઝ સ્કુટો ઝેકરબા ધધક ઈવાઝ સ્કુટો ઝેકરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP