વ્યક્તિ વિશેષ (Special Person) 'ગુજરાતી વિશ્વકોશ' માટે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે રૂપિયા દસ લાખનું દાન આપ્યું હતું ? સાંકળચંદ પટેલ ડો. ધીરુભાઈ ઠાકર પૂ. શ્રી મોટા શ્રેણીકભાઈ કસ્તુરભાઈ સાંકળચંદ પટેલ ડો. ધીરુભાઈ ઠાકર પૂ. શ્રી મોટા શ્રેણીકભાઈ કસ્તુરભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ? ઈંગ્લેન્ડ અમેરિકા ફાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ? માતા યશોદા નાગબાઈ સતી સાવિત્રી પાનબાઈ માતા યશોદા નાગબાઈ સતી સાવિત્રી પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ? શ્યામજી કૃષ્ણવર્મા મદનલાલ ઢીંગરા ચંદ્રશેખર આઝાદ વાર કિનારીવાલા શ્યામજી કૃષ્ણવર્મા મદનલાલ ઢીંગરા ચંદ્રશેખર આઝાદ વાર કિનારીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) વિશાળ વિદ્યાસંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જણાવો. વિક્રમભાઈ સારાભાઈ ચિનુભાઈ બેરોનેટ શ્રેણિકભાઈ અંબાલાલ કસ્તૂરભાઈ લાલભાઈ વિક્રમભાઈ સારાભાઈ ચિનુભાઈ બેરોનેટ શ્રેણિકભાઈ અંબાલાલ કસ્તૂરભાઈ લાલભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP