વ્યક્તિ વિશેષ (Special Person) પાળિયાદ કયા સંતના કારણે પ્રખ્યાત છે ? બજરંગદાસ બાપા ઉનડ બાપુ રામાનુજાચાર્ય અપાગીગા બજરંગદાસ બાપા ઉનડ બાપુ રામાનુજાચાર્ય અપાગીગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. નડિયાદ ધર્મજ કમરસદ બોરસદ નડિયાદ ધર્મજ કમરસદ બોરસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂા. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? મહાદેવ દેસાઈ રવીશંકર વ્યાસ સરદાર પટેલ મોહનદાસ ગાંધી મહાદેવ દેસાઈ રવીશંકર વ્યાસ સરદાર પટેલ મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 2જી ઓકટોબર કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે ? સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે લાલ બહાદુર શાસ્ત્રી ગોપાલકૃષ્ણ ગોખલે સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે લાલ બહાદુર શાસ્ત્રી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ___ is the founder of Self Employed Women's Association (SEWA) Kiran Bedi Sarojini Naidu Mrunalini Sarabhai Ilaben Bhatt Kiran Bedi Sarojini Naidu Mrunalini Sarabhai Ilaben Bhatt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP