વ્યક્તિ વિશેષ (Special Person) સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ___ માં થયો હતો. નડિયાદ દિલ્હી મુંબઈ કલકત્તા નડિયાદ દિલ્હી મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? બહિષ્કૃત હિતકારીણી સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ઠકકરબાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે ? અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગો વિસ્તારતા સમુદાયો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગો વિસ્તારતા સમુદાયો અનુસૂચિત જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી ? પુરંદરદાસ પરમહંસ યોગાનંદ લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ પુરંદરદાસ પરમહંસ યોગાનંદ લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા દિવાળીબેન ભીલનું તાજેતરમાં અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. રાજકોટ અમરેલી જૂનાગઢ મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP