વ્યક્તિ વિશેષ (Special Person) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? બહેરા–મૂંગાની શાળા અંધશાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ બહેરા–મૂંગાની શાળા અંધશાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ___ માં થયો હતો. નડિયાદ મુંબઈ કલકત્તા દિલ્હી નડિયાદ મુંબઈ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતમાં માનવબંધુઓ માટે જીવનભર અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું ? આશારામ દેવચંદ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ ચુનીલાલ આશારામ ભગત દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ ચુનીલાલ આશારામ ભગત દિવાકર પન્નાલાલ ડણાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ કયાં થયો હતો ? વલસાડ સુરત મુંબઈ નવસારી વલસાડ સુરત મુંબઈ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ? શંભુ મહારાજ રમણ મહર્ષિ માધવાચાર્ય રામાનંદ સ્વામી શંભુ મહારાજ રમણ મહર્ષિ માધવાચાર્ય રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? સ્વામી સમર્થ એકનાથજી તુકારામ જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ એકનાથજી તુકારામ જ્ઞાનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP