વ્યક્તિ વિશેષ (Special Person) મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. કમરસદ ધર્મજ નડિયાદ બોરસદ કમરસદ ધર્મજ નડિયાદ બોરસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ? સ્વામી સહજાનંદ પૂજ્ય શ્રી મોટા સ્વામી દયાનંદ સરસ્વતી શ્રીમદ્ રાજચંદ્ર સ્વામી સહજાનંદ પૂજ્ય શ્રી મોટા સ્વામી દયાનંદ સરસ્વતી શ્રીમદ્ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) પાળિયાદ કયા સંતના કારણે પ્રખ્યાત છે ? બજરંગદાસ બાપા રામાનુજાચાર્ય અપાગીગા ઉનડ બાપુ બજરંગદાસ બાપા રામાનુજાચાર્ય અપાગીગા ઉનડ બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP