સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.

9 : 6 : 10
સરખા ભાગે
6 : 4 : 5
3 : 2 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી ___ છે.

પત્રકો
નિર્ણયો
મૂળભૂત આંકડા
સાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ___ ગણાય છે.

પૂર્વ ગ્રંથી
નફાકારકતા
હેતુલક્ષીતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વોટ ઓન એકાઉન્ટ એટલે શું ?

હિસાબો બહુમતીથી પસાર કરવા
હિસાબો મંજૂર કરવા મતદાન કરવું
સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા
બજેટ મંજૂર કરાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આધાર વર્ષ એ સૂચકઆંકની કઈ રીતમાં પસંદ કરવામાં આવતું નથી ?

અચલ આધારની રીત
કુલ ખર્ચની રીત
કૌટુંબિક બજેટની રીત
પરંપરિત આધારની રીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP