કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજેય વૉરિયર-23નું આયોજન કર્યું ? અમેરિકા ઈંગ્લેન્ડ સ્પેન જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ સ્પેન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પીટ્સબર્ગ ડાયલોગ ઓન ક્લાઈમેટ ચેન્જનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ન્યૂયોર્ક બર્લિન પેરિસ લંડન ન્યૂયોર્ક બર્લિન પેરિસ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.100 રૂ.75 રૂ.50 રૂ.150 રૂ.100 રૂ.75 રૂ.50 રૂ.150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની પ્રથમ અન્ડરસી ટ્વિન ટનલ ક્યાં શરૂ કરવામાં આવશે ? મુંબઈ કોચીન કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોચીન કોલકાતા વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે લર્નીંગ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ SAKSHAM (Stimulating Advanced Knowledge for Sustainable Health Management) લૉન્ચ કરી ? ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP