જાહેર વહીવટ (Public Administration) કયા લેખકનો કયો ગ્રંથ એ જાહેર વહીવટની સૌથી વિસ્તૃત સમજ આપે છે ? કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો મેક્યાવેલી - ધી પ્રિન્સ એરિસ્ટોટલ - પોલિટિક્સ કૌટિલ્ય – અર્થશાસ્ત્ર કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો મેક્યાવેલી - ધી પ્રિન્સ એરિસ્ટોટલ - પોલિટિક્સ કૌટિલ્ય – અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 1999 2005 1991 2000 1999 2005 1991 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ? સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું આપેલ તમામ જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું આપેલ તમામ જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી હેનરી ફેયોલ શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી હેનરી ફેયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ? જ્હોન મીલેટ મેરી પાર્કર ઓડોનેલ વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ મેરી પાર્કર ઓડોનેલ વુડ્રો વિલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP