જાહેર વહીવટ (Public Administration) ‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રો. ઉર્વિક પીટર ડ્રકરે આગીરિર્સ ફેડરિક ટેલરે પ્રો. ઉર્વિક પીટર ડ્રકરે આગીરિર્સ ફેડરિક ટેલરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ? હૈદરાબાદ દિલ્હી મસૂરી દાર્જિલિંગ હૈદરાબાદ દિલ્હી મસૂરી દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ખેતી અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સવલતો ખેતી અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સવલતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્ર અને પદ્ધતિ (ઓ અને એમ) વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષમાં ઊભો કરવામાં આવ્યો ? 1954 1956 1952 1960 1954 1956 1952 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ? રાજકીય સ્વતંત્રતા શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ લોકભાગીદારીમાં અવરોધ સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા રાજકીય સ્વતંત્રતા શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ લોકભાગીદારીમાં અવરોધ સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ? ફ્રેન્ચ સ્વીડીશ કોરીયન પર્સીયન ફ્રેન્ચ સ્વીડીશ કોરીયન પર્સીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP