કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત ક્રાયોજેનિક એન્જિનનું સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા પરિક્ષણ કરાયું તેનું નામ શું છે ?

ધવન-1
વિક્રમ-2
ઈંદ્ર-1
CE-20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ?

ઉત્તર પ્રદેશ
ત્રિપુરા
નાગાલેન્ડ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP