કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ? સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં મુખ્યમંત્રી ઘાસિયારી કલ્યાણ યોજના લોન્ચ કરી ? મિઝોરમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ મિઝોરમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ઉત્તર પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના યુધ્ધાભ્યાસ 'બ્લૂ ફલેગ 2021'નું આયોજન કર્યું ? ફ્રાંસ રશિયા ઈઝરાયેલ જાપાન ફ્રાંસ રશિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન અંગેના ત્રીજા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં કયું ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું ? ગ્લાસગો ઘોષણાપત્ર દુબઈ ઘોષણાપત્ર દિલ્હી ઘોષણાપત્ર બીજિંગ ઘોષણાપત્ર ગ્લાસગો ઘોષણાપત્ર દુબઈ ઘોષણાપત્ર દિલ્હી ઘોષણાપત્ર બીજિંગ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ગુણવતા દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP