જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? જવાબદારી સંકલન સહકાર સત્તા-સમતુલા જવાબદારી સંકલન સહકાર સત્તા-સમતુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ? ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ? શહેરી વિકાસ સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ નગર વિકાસ યોજના સમજૂતી વિકાસ યોજના સમજૂતી શહેરી વિકાસ સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ નગર વિકાસ યોજના સમજૂતી વિકાસ યોજના સમજૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હિસાબી નાણાકીય વ્યવહારો (નોંધો)નું પરીક્ષણ એટલે... ઓડિટ વાઉચિંગ અન્વેષણ એકાઉન્ટિંગ ઓડિટ વાઉચિંગ અન્વેષણ એકાઉન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 1999 1991 2000 2005 1999 1991 2000 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ? પાઈ આકૃતિ સ્તંભાકૃતિ વૃતાંશ આલેખ પાસ પાસેની સ્તંભઆકૃતિ પાઈ આકૃતિ સ્તંભાકૃતિ વૃતાંશ આલેખ પાસ પાસેની સ્તંભઆકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP