સામાન્ય જ્ઞાન (GK) સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો તત્પુરૂષ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહિ સમાસ ઉપપદ સમાસ તત્પુરૂષ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહિ સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1 ચો.વાર (sq.yard) = ___ ચો.મી. (sq.metre) 0.891263 0.836126 0.983126 0.931626 0.891263 0.836126 0.983126 0.931626 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ? ક્ષ કિરણો ગામા કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ક્ષ કિરણો ગામા કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે. ધમાલ ટિપ્પણી પઢાર માંડવી ધમાલ ટિપ્પણી પઢાર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP