કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતનું પ્રથમ શૂન્ય ઉત્સર્જન એરપોર્ટ ક્યા રાજ્યમાં વિકસિત થશે ? તમિલનાડુ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ક્યા સ્થળેથી ભારતનું પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ કર્યું છે ? મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેના માટે ક્યા ઉપગ્રહને મંજૂરી આપી છે ? GSAT-7B GSAT-7A GSAT-7AB GSAT-7C GSAT-7B GSAT-7A GSAT-7AB GSAT-7C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં CSIRમાં ક્યા પ્રોગ્રામ હેઠળ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સાયન્સ લેબ લૉન્ચ કરવામાં આવી ? IDMI બાળવિકાસ જિજ્ઞાસા આંતરશક્તિ IDMI બાળવિકાસ જિજ્ઞાસા આંતરશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP