ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? પલામું ઓરન સરના લિંગદોહ પલામું ઓરન સરના લિંગદોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર હકદીયાથી અલ્હાબાદ સાદિયાથી ધુબરી કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર હકદીયાથી અલ્હાબાદ સાદિયાથી ધુબરી કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? તુતીકોરીન, તમિલનાડુ પણજી, ગોવા લાંભા, ગુજરાત નાગપુર, મહારાષ્ટ્ર તુતીકોરીન, તમિલનાડુ પણજી, ગોવા લાંભા, ગુજરાત નાગપુર, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? ત્સાંગપો માઝુલી અંબાલી જમુના ત્સાંગપો માઝુલી અંબાલી જમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? મુંબઈ જમશેદપુર ચેન્નાઈ કાનપુર મુંબઈ જમશેદપુર ચેન્નાઈ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ? ચંદ્રના આકર્ષણના કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે ચંદ્રના આકર્ષણના કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP