ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-5થી11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? વિજય કેલકર વાય. વી. રેડ્ડી કે.સી.નિયોગી કે.સાંથનમ વિજય કેલકર વાય. વી. રેડ્ડી કે.સી.નિયોગી કે.સાંથનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ? આપેલ તમામ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. આપેલ તમામ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP