ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? રાષ્ટ્રપતિ રાજ્યનો પોતાનો અધિકાર છે. સંસદને વડાપ્રધાનને રાષ્ટ્રપતિ રાજ્યનો પોતાનો અધિકાર છે. સંસદને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ? 29 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? કાયદાકીય બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ બિલ કાયદાકીય બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP