ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં અખો ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ભાલણ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડેહર છંદુ કેરવી ડીંડળ ડેહર છંદુ કેરવી ડીંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 50 હજાર ૱ 2.00 લાખ ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 2.00 લાખ ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મત્તવિલાસ પ્રહસન’ની રચના કોણે કરી છે ? પાણિની કલ્હણ મહેન્દ્રવર્મન પ્રથમ માઘ પાણિની કલ્હણ મહેન્દ્રવર્મન પ્રથમ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP