ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ? રાજ્યપાલ પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ? છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્ય ને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ઝારખંડ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી ? 46 42 44 55 46 42 44 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ? 10 11 9 12 10 11 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 30 25 35 28 30 25 35 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP