ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કેટલા ભાગમાં વિભાજીત છે ? 21 19 22 20 21 19 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1992 1989 1990 1991 1992 1989 1990 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. ભીમરાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. ભીમરાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ 1948 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 15 ઓગસ્ટ 1948 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP