ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ મહેંદી નવાઝ જંગ ઇન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ મહેંદી નવાઝ જંગ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 a-1, b-3, d-4, c-2 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 a-1, b-3, d-4, c-2 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1951 1956 1961 1955 1951 1956 1961 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP