ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1681 1761 1725 1687 1681 1761 1725 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? છ મહિના આઠ મહિના ચાર મહિના સમય નિશ્ચિત નથી છ મહિના આઠ મહિના ચાર મહિના સમય નિશ્ચિત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સ્પીકર સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સ્પીકર સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1990 1998 1991 1995 1990 1998 1991 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP