ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? બળવંતરાય ઠાકોર કુંદનલાલ ધોળકીયા કલ્યાણજી મહેતા માનસિંહજી રાણા બળવંતરાય ઠાકોર કુંદનલાલ ધોળકીયા કલ્યાણજી મહેતા માનસિંહજી રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પોકેટ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પ્રેસીડેન્શલ વીટો પોકેટ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પ્રેસીડેન્શલ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ લોકસભા સંસદ સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ લોકસભા સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? એટર્ની જનરલને રાષ્ટ્રપતિને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને રાષ્ટ્રપતિને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 18 જાન્યુઆરી, 1947 22 જુલાઈ, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 18 જાન્યુઆરી, 1947 22 જુલાઈ, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP