ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ? ચંદુલાલ ત્રિવેદી એચ. એમ. પટેલ હર્ષવર્ધન દવે એન. આર. શાહ ચંદુલાલ ત્રિવેદી એચ. એમ. પટેલ હર્ષવર્ધન દવે એન. આર. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ? સરકારની કંપનીઓ મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર સરકારની કંપનીઓ મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? લોકસભાના સ્પીકર માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન લોકસભાના સ્પીકર માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે. ધારાસભા પંચાયતી રાજ ધારાસભ્યો પંચાયત ધારાસભા પંચાયતી રાજ ધારાસભ્યો પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? રશિયા ભારત બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. રશિયા ભારત બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP