ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજયસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર રાજયસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? પ્રધાન મંત્રી કાયદા મંત્રી નાણાં મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી કાયદા મંત્રી નાણાં મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2006 સને 2007 સને 2008 સને 2005 સને 2006 સને 2007 સને 2008 સને 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/10 1/3 1/20 1/4 1/10 1/3 1/20 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી નિયોગી શ્રી મોરારજી દેસાઈ શ્રી આઈ. જી. પટેલ શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી નિયોગી શ્રી મોરારજી દેસાઈ શ્રી આઈ. જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP