ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 21 15 17 18 21 15 17 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી વિશ્વનો સામ્યવાદી દેશ કયો છે ? શ્રીલંકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન શ્રીલંકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન. કાયદામંત્રીશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો (Special state of India) આપવામાં આવ્યો નથી. ત્રિપુરા ઝારખંડ ઉત્તરાખંડ આસામ ત્રિપુરા ઝારખંડ ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 333 આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 આર્ટિકલ – 330 આર્ટિકલ – 333 આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 આર્ટિકલ – 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP