ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 20 10 13 15 20 10 13 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ? શ્રીમતી એમ. ફાતિમાં બીબી શ્રીમતી રંજના દેસાઈ શ્રીમતી જ્ઞાનસુધા શ્રીમતી લીલા શેઠ શ્રીમતી એમ. ફાતિમાં બીબી શ્રીમતી રંજના દેસાઈ શ્રીમતી જ્ઞાનસુધા શ્રીમતી લીલા શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ? રશિયા આયર્લેન્ડ જર્મની અમેરિકા રશિયા આયર્લેન્ડ જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP