ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? પંચાયત પ્રધાન રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1687 1681 1725 1761 1687 1681 1725 1761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP