ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 281 280 279 283 281 280 279 283 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-45 આર્ટિકલ-44 આર્ટિકલ-49 આર્ટિકલ-47 આર્ટિકલ-45 આર્ટિકલ-44 આર્ટિકલ-49 આર્ટિકલ-47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1980માં 1976માં 1978માં 1972માં 1980માં 1976માં 1978માં 1972માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? રાજ્ય સરકાર નગર-પાલિકા કેન્દ્ર સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) રાજ્ય સરકાર નગર-પાલિકા કેન્દ્ર સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP