ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૫૧ ૧૯૪૭ ૧૯૭૫ ૧૯૭૭ ૧૯૫૧ ૧૯૪૭ ૧૯૭૫ ૧૯૭૭ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. મનુભાઈ પારખીવાળા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પારખીવાળા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2006 સને 2008 સને 2005 સને 2007 સને 2006 સને 2008 સને 2005 સને 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ આપેલ માંથી કોઈ પણ નહીં પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ આપેલ માંથી કોઈ પણ નહીં પરિવર્તન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP