ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 24-1-1950 17-4-1950 18-7-1949 22-7-1949 24-1-1950 17-4-1950 18-7-1949 22-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? 380 390 389 391 380 390 389 391 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 243 આર્ટિકલ – 338 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP