ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ? એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. રોય એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(2) 157(7) 156(1) 158(5) 158(2) 157(7) 156(1) 158(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું હતું ? ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? પાંચ ત્રણ છ ચાર પાંચ ત્રણ છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP