ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ? નગીનદાસ ગાંધી જયદીપસિંહ ગોહીલ કાંતિલાલ ધીયા ભાઈલાલભાઈ પટેલ નગીનદાસ ગાંધી જયદીપસિંહ ગોહીલ કાંતિલાલ ધીયા ભાઈલાલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 100 સભ્યો 40 સભ્યો 30 સભ્યો 60 સભ્યો 100 સભ્યો 40 સભ્યો 30 સભ્યો 60 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે, મહિલાઓના કામકાજના સ્થળે મહિલાઓના જાતીય શોષણ અંગે માર્ગદર્શક સૂચનાઓના આદેશ કર્યા ? મેનકા ગાંધી વિ. ભારત સરકાર હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? નૈતિક અધિકાર નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા મુખ્ય પ્રધાન રાજયપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્ય પ્રધાન રાજયપાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP