કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 233 મિલિયન ડોલરનું કુનર્નિંગ બાયોડાયવર્સિટી ફંડ લૉન્ચ કર્યું ? અમેરિકા ચીન દક્ષિણ કોરિયા જાપાન અમેરિકા ચીન દક્ષિણ કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઊર્જા અંગેના ફોરવર્ડ એક્શન પ્લાન પર હરતાક્ષર કર્યા છે ? ક્રોએશિયા ફ્રાન્સ ઈઝરાયેલ બ્રિટન ક્રોએશિયા ફ્રાન્સ ઈઝરાયેલ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) CoP-26નું આયોજન ક્યા થવા થઈ રહ્યું છે ? ન્યૂયોર્ક સિડની લંડન ગ્લાસગો ન્યૂયોર્ક સિડની લંડન ગ્લાસગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ? આસામ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP