બાયોલોજી (Biology)
નિર્જીવ ઘટકોને કયા વિજ્ઞાનમાં સમાવાય છે ?

ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર
જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન
રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ કોષ સમભાજનથી સતત વૃદ્ધિ દર્શાવે છે ?

પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
અગ્રસ્થવર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
અગ્રસ્થવર્ધનશીલ પેશી
સરળ સ્થાયી પેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ જોડકાં જોડો:
કૉલમ-I
(i)RNA
(ii) હિમોગ્લોબીન
(iii) સ્ટેરોઈડ
(iv) સ્ટાર્ચ
કૉલમ-II
(p) સંચીત નીપજ
(q) પ્રોટીન સંશ્લેષણ
(r) વાયુનું વહન
(s) જાતીય અંતઃસ્ત્રાવ

i-s, ii-r, iii-p, iv-q
i-q, ii-s, iii-r, iv-p
i-r, ii-s, iii-p, iv-q
i-q, ii-r, iii-s, iv-p

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ?

ફિલ્ટર પેપર
બ્લોટિંગ પેપર
પાર્ચમેન્ટ પેપર
ક્રોમેટોગ્રાફી પેપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તે વર્ગીકરણીય આંતરસંબંધો પૂરા પાડી શકે છે.

વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
લૅન્ડસ્કેચ ગાર્ડનિંગ
ફૂલોદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે.

હાઈડ્રોફિલિક
ઝિવટર આયન
તટસ્થ
હાઈડ્રોફોબિક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP