ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સ્પીકર સોલિસિટર જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ સ્પીકર સોલિસિટર જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય પ્રસ્તાવ નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(B) 19(A) 19(D) 19(C) 19(B) 19(A) 19(D) 19(C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP