ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 24 જાન્યુઆરી,1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી,1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 353 253 280 380 353 253 280 380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 25 થી 28 30 થી 34 68 થી 72 52 થી 55 25 થી 28 30 થી 34 68 થી 72 52 થી 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ? રાજ્યસભા સર્વોચ્ચ અદાલત લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા સર્વોચ્ચ અદાલત લોકસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોન હોય છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP