ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-312 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો 17 સભ્યો 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો 17 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ? ચૂંટણી લડવાનો અધિકાર આપેલ તમામ મતાધિકાર સરકારી નોકરી મેળવવાનો અધિકાર ચૂંટણી લડવાનો અધિકાર આપેલ તમામ મતાધિકાર સરકારી નોકરી મેળવવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 20,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 25,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે. ન્યાયપૂર્ણ પદ્ધતિ સ્વતંત્રતા સમાનતા બંધુતા ન્યાયપૂર્ણ પદ્ધતિ સ્વતંત્રતા સમાનતા બંધુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP