ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? મંડલ સમિતિ કે.સંથાનલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ કે.સંથાનલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 18 22 25 19 18 22 25 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ – 117 આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 આર્ટિકલ – 117 આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ? માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૭૫ ૧૯૪૭ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP