ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 30 31 28 29 30 31 28 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી કિષ્ણા સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી કિષ્ણા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે ? મુખ્યમંત્રી વિધાનસભા સામાન્ય વહીવટ વિભાગ રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા સામાન્ય વહીવટ વિભાગ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ચંદ્રકાન્ત બક્ષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP