ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 18 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ આપેલ તમામ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે? 370 309 311 306 370 309 311 306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના કયા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું ? 42 19 38 17 42 19 38 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP