કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નાગાલેન્ડમાં કેટલામો હોર્નિબલ મહોત્સવ ઊજવાયો ? 22મો 21મો 23મો 20મો 22મો 21મો 23મો 20મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી કરવામાં આવેલ અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચિવમેન્ટ્સ (ARIIA) 2021માં કઈ સંસ્થા ટોચના સ્થાને છે ? IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરૂ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરૂ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? ગતિશક્તિ મિશન સ્માર્ટ સિટી મિશન સ્વચ્છ ભારત મિશન અટલ ભૂ-જળ યોજના ગતિશક્તિ મિશન સ્માર્ટ સિટી મિશન સ્વચ્છ ભારત મિશન અટલ ભૂ-જળ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2021 જારી કર્યો ? WHO UNICEF IMD નીતિ આયોગ WHO UNICEF IMD નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ___ સરકાર દુનિયાની પ્રથમ 100% પેપરલેસ સરકાર બની છે ? સ્વીડનની ન્યૂઝિલેન્ડની દુબઈની નોર્વેની સ્વીડનની ન્યૂઝિલેન્ડની દુબઈની નોર્વેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP