ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. મનુભાઈ પારખીવાળા કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા રાઘવજી લેઉઆ મનુભાઈ પારખીવાળા કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા રાઘવજી લેઉઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ? આર્ટિકલ-75 આર્ટિકલ-70 આર્ટિકલ-81 આર્ટિકલ-89 આર્ટિકલ-75 આર્ટિકલ-70 આર્ટિકલ-81 આર્ટિકલ-89 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? કાયદા મંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ કાયદા મંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? મુખ્ય પ્રધાન આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યપાલ મુખ્ય પ્રધાન આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP