ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(3) 324(1) 324(4) 324(2) 324(3) 324(1) 324(4) 324(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય અરજી નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ? રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP