ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ? રાજ્યની વિધાનસભા સંસદ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રાજ્યની વિધાનસભા સંસદ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સંસદ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સંસદ રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 16 19 18 17 16 19 18 17 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1961 1955 1956 1951 1961 1955 1956 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે ? 30 45 25 35 30 45 25 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP