બાયોલોજી (Biology)
શરીરમાં પ્રોટીન નું સંશ્લેષણ અને પ્રોટીનનું પાચન એ કેવી પ્રક્રિયાઓ છે ?

અપચય, વિઘટન
વિઘટન, ચય
અપચય, ચય
ચય, અપચય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તે વર્ગીકરણીય આંતરસંબંધો પૂરા પાડી શકે છે.

ફૂલોદ્યાન
વનસ્પતિ ઉદ્યાન
લૅન્ડસ્કેચ ગાર્ડનિંગ
વનસ્પતિ સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ?

યીસ્ટ
મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ
મ્યુકર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ?

પેરામેશિયમ
જીવાણુ
હાઇડ્રા
નીલહરિત લીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ?

કશા
ફિમ્બી
પિલિ
પ્લાસ્મીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP