ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

29 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ?

148
151(2)
150
151(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ?

કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા
વડાપ્રધાન દ્વારા
કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

39
37
38
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP