ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર વહીવટી તંત્ર સૈન્ય પંચાયત ન્યાયતંત્ર વહીવટી તંત્ર સૈન્ય પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP